જિલ્લાના નાગરિકોએ Lockdown નુ અત્યાર સુધી સુચારૂ પાલન કરેલ છે.તેમજ આગામી દિવસોમા પણ સહકારની અપેક્ષા છે.વધુમા કોઇ પણ જરૂરી સંજોગોના કારણે ઘરની બહાર નિકળવાનુ થાય તો કયા વ્યક્તિઓને મળ્યા તે માટે ડાયરી નિભાવીયે. આ સુચનાનુ પાલન કરીએ. તમામ નાગરિકોના સહકારની અપેક્ષા સહ.