| અ. નં. | કામગીરીની વિગત | વિભાગ |
|---|
| ૧. | સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે. | ગૃહ |
| ૨. | હથિયાર પરવાના, આહાર ગૃહ તથા વિશ્રામ ગૃહ લાયસન્સ, મનોરંજન કાર્યક્રમ યોજવા અંગેના પ્રમાણપત્ર આપવા. | ગૃહ |
| ૩. | મેળા, યાત્રા મહોત્સવ, સાંસ્કૃતિક બાબતો. | રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ |
| ૪. | વિધાનસભા ચુંટણી, લોકસભા ચુંટણી | સામાન્ય વહિવટ |
| ૫. | ગ્રામ પંચાયત ચુંટણ્રીમાં રાજ્ય ચુંટણી આયોગના અધિકારી તરીકે | રાજ્ય ચુંટણી આયોગ |
| ૬. | મતદાર નોંધણી અધિકારી તરીકે | સામાન્ય વહિવટ |
| ૭. | એસ.એસ.સી./એચ.એસ.સી.બોર્ડની પરીક્ષા. | શિક્ષણ |
| ૮. | નગરપાલિકા ઉપર દેખરેખ | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ |
| ૯. | જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાની ચુંટણી. | કૃષિ અને સહકાર |
| ૧૦. | જિલ્લા પંચાયત /તાલુકા પંચાયત/ નગરપાલિકા ચુંટણી. | રાજ્ય ચુંટણી પંચ |
| ૧૧. | અનધિકૃત ખનિજ વહન થતું અટકાવવું. | ઉધોગ અને ખાણ |
| ૧૨. | નિરાધાર, વૃધ્ધ સહાય, વિધવા સહાય | સામાજિક ન્યાય અને અધિકારિતા |
| ૧૩. | સેલ્સટેક્ષ અધિનિયમ હેઠળ સત્તાઓ અંવયે વ્યયસાય વેરાની વસુલાત | નાણાં |
| ૧૪. | તાલુકા સંકલન સમિતિ તથા એ.ટી.વી.ટી. | સામાન્ય વહિવટ |
| ૧૫. | ગુજરાત આવશ્યક ચીજવસ્તું અધિનિયમ | અન્ન અને નાગરિક પુરવઠા |
| ૧૬. | કન્યાઓને શાળામાં પ્રવેશ આપવા બાબતની ઝુબેશ. | શિક્ષણ |
| ૧૭. | મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો. | શિક્ષણ |
| ૧૮. | ગ્રામસભા/ ગરીબ કલ્યાણ મેળા | પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ |
| ૧૯. | પલ્સ પોલિયો અને રસીકરણ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
| ૨૦. | વેઠપ્રથા નાબુદી. | શ્રમ અને રોજગાર |