હું કઈ રીતે આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર મેળવી શકું?જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી / અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી / કલેક્ટરશ્રી / અધિક કલેક્ટરશ્રી / નાયબ કલેક્ટરશ્રી / આસી. કલેકટરશ્રી
મામલતદારશ્રી / તેહશીલદારશ્રી ની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવેન્યુ અધિકારીઓ.
તાલુકા વિકાસ અધિકારીશ્રી
જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)
ને પરિશિષ્ટ-ક મુજબ અરજી કરવી.